પરિચય

અમે અમારા બહુમૂલ્ય સંબંધની પૂરી કાળજી રાખી છીએ અને તમારા સ્વપ્નને પૂર્ણ કરવાની આ યાત્રાનો ભાગ બનતા ખુશી અનુભવી છીએ.  તમારા સ્વપ્નને સાકાર કરવાની તમે જે કટિબદ્ધતા ધરાવો છો તેની પણ અમે પ્રશંસા કરી છીએ. તમે તમારા તમામ EMI નિયમિતપણે ચુકવ્યા છે. આ બાબત ઈચ્છીત સમયમાં તમારા સ્વપ્નને સાકાર કરવામાં તમને મદદરૂપ બનશે.

સારું, તમારી આજુબાજુમાં રહેલા લોકોને તમે સ્વપ્નને સાકાર કરવાની ખુશીને શા માટે શેર નથી કરતા? અમે ICICI HFC રિફરલ પ્રોગ્રામ શરૂ કર્યાની માહિતી જાહેર કરતા ખુશી અનુભવી છીએ. રિફરલ પ્રોગ્રામ ફક્ત તમારા જેવા અમારા અત્યારના ગ્રાહકો માટે જ છે.

આ પ્રોગ્રામ અંતર્ગત તમે ICICI HFCની બહુવિધ પ્રોડક્ટ્સ જેવી કે હોમ લોન, પ્રોપર્ટી સામે લોન, ગોલ્ડ લોન અથવા ફિક્સ્ડ ડિપોઝીટને તમારા પરિવાર અથવા મિત્રોને રિફર કરી શકો છો અને તેમના જીવનના સૌથી પ્રિય લક્ષ્યાંકોને હાંસલ કરવામાં મદદ કરી શકો છો.

વધારે શું છે, તમે અમારી બાજુએથી એક નાના એવા પ્રયાસના ભાગરૂપે સફળ રેફરલ માટે EMI રિફંડ* સહિત કેટલાક આકર્ષક પુરસ્કાર જીતી શકો છો! અમે તમારી તથા તમારા પરિચિતોની સેવા માટે હંમેશા તત્પર છીએ.મોટા અને નાના લક્ષ્યાંકોમાં અમે તેઓ સૌને ધિરાણ આપી છીએ.

આગળ વધો. ખુશી ફેલાવો.

આ રિફરલ પ્રોગ્રામ કેવી રીતે કાર્ય કરે છે?

તમે તમારા પરિવારના સભ્યો, સંબંધિઓ અથવા મિત્રો સહિત કોઈ એકને રિફર કરી શકો છો અને 3 સરળ પગલાંમાં પુરસ્કાર મેળવવાનું શરૂ કરી શકો છો.

પગલું 1: અમને તમારા રેફરલ્સ શેર કરો.

પગલું 2: લોનની જરૂરિયાત માટે રેફરીનો સંપર્ક કરશું

પગલું 3: એક વખત રેફરલ સફળ થઈ જાય એટલે તમારા વળતર કે પુરસ્કારની કમાણી શરૂ થાય છે*

રિફરિંગની શરૂઆત કરો

તમે તમારા પરિવારના સભ્યો, સંબંધિઓ અથવા મિત્રોને અહીં રેફર કરવાનું શરૂ કરી શકો છો.

Customer Referral Form

મારી વિગતો

Enter Full Name
Enter Mobile Number
Enter Identification Number
Enter and select a valid location

રેફરલ વિગતો

Enter Full Name
Enter Mobile Number
Enter valid Email Id
Enter and select a valid location
Select Product Type
Accept the terms & conditions

પ્રોગ્રામ અંતર્ગત કમાણી માટે યોગ્ય વળતર મેળવો

તમે EMI રિફંડ સહિતના આકર્ષક વળતર કે પુરસ્કાર જીતી શકો છો. કૃપા કરી સફળ રેફરલ્સ માટે તમે જીતી શકો તેવા વળતર કે પુરસ્કાર અંગે સમજવા કૃપા કરી નીચેના કોષ્ટકને જુઓ

જો તમે છો તમે રિફર કર્યા હોય તમે મેળવશો
હાલની હોમ લોન/ પ્રોપર્ટી સામે લોન/ગ્રાહક હોમ લોન/પ્રોપર્ટી સામે લોન માટે 1 ગ્રાહક   ICICI HFC બ્રાન્ડેડ મર્ચન્ડાઈઝ
હાલની હોમ લોન/પ્રોપર્ટી સામે લોન/ગ્રાહક હોમ લોન/પ્રોપર્ટી સામે લોન માટે 2 ગ્રાહક EMI રિફંડ*
હાલની હોમ લોન/પ્રોપર્ટી સામે લોન/ગ્રાહક ફિક્સ્ડ ડિપોઝીટ/ગોલ્ડ લોન માટે 1 ગ્રાહક પ્રત્યેક FD /ગોલ્ડ લોન ટીકિટ સાઈઝ દીઠ 1000/- સુધી ઈ-વાઉચર્સ
હાલની ફિક્સ્ડ ડિપોઝીટ/ગોલ્ડ લોન કસ્ટમર હોમ લોન/પ્રોપર્ટી સામે લોન માટે 1 ગ્રાહક રૂપિયા 5,000નું વાઉચર
હાલની ફિક્સ્ડ ડિપોઝીટ/ગોલ્ડ લોન કસ્ટમર ફિક્સ્ડ ડિપોઝીટ/ગોલ્ડ લોન માટે 1 ગ્રાહક ગોલ્ડ લોન ટીકિટ સાઈઝ પ્રમાણે
ઈ-વાઉચર્સ

અવાર-નવાર પૂછાયેલા પ્રશ્નો

રિફરલ પ્રોગ્રામની સર્વિસ અમારા હાલના ગ્રાહકો માટે એક પ્લેટફોર્મ સ્વરૂપમાં કાર્ય કરે છે, જેના માધ્યમથી તેઓ ICICI HFC પ્રોડક્ટ્સનો ઉલ્લેખ કરી શકે છે, જેમ કે હોમ લોન/પ્રોપર્ટી સામે લોન/ગોલ્ડ લોન/ફિક્સ્ડ ડિપોઝીટને તેમના પરિવારના સભ્યો તથા મિત્રો માટે  ICICI HFC..

ICICI HFC ની ફક્ત હાલના જ ગ્રાહકો આ પ્રોગ્રામ હેઠળ યોગ્ય વળતર (રિવર્ડ) માટે યોગ્યતા ધરાવે છે.

rewards.રિફરલ પ્રોગ્રામમાં રેફરી માટે EMI રિફંડ, બ્રાન્ડેડ મર્ચેન્ડાઈઝ અને ઈ-ગિફ્ટ વાઉચર સ્વરૂપમાં અલગ-અલગ પુરસ્કાર છે. કૃપા કરીને પુરસ્કાર અંગે વિગતવાર માહિતી માટે ‘પ્રોગ્રામ અંતર્ગત કમાણી કરવામાં આવનાર પુરસ્કાર ભાગ’માં આપવામાં આવેલ માહિતી જુઓ.

તમે રિફરલને લગતી વિગતો સાથે ઉપરોક્ત ફોર્મમાં તમારી વિગતો ભરી શકો છો.

હા, સરકારના 2022 સુધીમાં સૌને માટે આવાસ’ ઉદ્દેશને અનુરૂપ ICICI HFC એ તેના સહાયક સ્ટાફ જેવા કે ઓછી આવકવાળા લોકોની મદદ કરવા માટે અપના ઘરડ્રીમ પરવડે એટલા દરથી હાઉસિંગ લોન સુવિધા લોંચ કરી છે, દાખલા તરીકે નોકર, ડ્રાઈવર્સ, સિક્યુરિટી પર્સન્સ, પ્લમ્બર, શાકભાજીના ફેરીયા તથા ફળ વિક્રેતા, કુશળ શ્રમિક તથા સુક્ષ્મ-નાના વ્યવસાયના માલિક. તમે ICICI HFC પાસેથી ધિરાણના વિકલ્પ સાથે ઘર બનાવવાના તમારા સ્વપ્નને પૂરા કરવામાં તમારી ભૂમિકા ભજવી શકો છો. શું તે વધારે છે કે તમે સમુદાય પ્રત્યે સારી શાખનું નિર્માણ કરી શકશો. તમે તેમને અન્ય લોન જેવી કે ગોલ્ડ લોન અથવા ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણ માટે પણ રિફર કરી શકો છો. અપના ઘરડ્રીમ્ઝ હોમ લોન રિફરલ માટે કૃપા કરી અહીં ક્લિક કરો.

ના

ના

શરતો અને નિયમો

  • ICICI HFC રિફર કરાયેલ ગ્રાહકોને લોન આપ્યા બાદના 6 મહિનામાં રિફરરને બે હોમ લોન રિફરલ્સના સૌથી ન્યુનત્તમ EMI રિફંડ કરશે.
  • ICICI HFC રિફર કરેલા ગ્રાહકોને લોનની રકમ આપ્યાના 7 દિવસમાં ફિક્સ્ડ ડિપોઝીટ અને ગોલ્ડ લોન રિફરરને ઈ-ગિફ્ટ વાઉચર્સ મોકલી આપશે.
  • ICICI HFC કોઈપણ સમયે આ ઓફર્સને રદ્દ કે અંત લાવવાનો અધિકાર ધરાવે છે.
  • જો ગિફ્ટ વાઉચરની મુદત પૂરી થઈ જાય તો ICICI HFC વાઉચર રિન્યૂ કરવા માટે જવાબદાર રહેશે નહીં.
  • તમામ વિવાદો/ફરિયાદો ફક્ત મુંબઈ કોર્ટને આધિન છે.
  • જો પુરસ્કાર કે વળતર આપવામાં કોઈ પણ પ્રકારનો વિલંબ થાય તો કૃપા કરી પર customercare@icicihfc.com  પૂછપરછ કરી શકો છો અથવા
    1800 267 4455
    પર કોલ કરી શકો છો.