Earn Rs.5,000 through ICICI HFC Referral Programme

પરિચય

અમે અમારા બહુમૂલ્ય સંબંધની પૂરી કાળજી લઈ છીએ. તમારી સંપત્તિ વધારવા અમારા ટોપ-રેટેડ FDમાં રોકાણ કરવા બદલ આપનો આભાર. ICICI HFC એ ICICI બેન્ક લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.અમે સરકારની ‘હાઉસિંગ ફોર ઓલ’ પહેલ સાથે ગઠબંધન કરી રહ્યા છીએ અને આપના જેવા સમાજના આર્થિક નબળા વર્ગમાંથી આવનાર પરિવારો તથા અન્ય સહાયક સ્ટાફને પરવડે એટલા દરથી હાઉસિંગ લોનની ઓફર કરી છીએ.

હવે તમે તમારા સપોર્ટ સ્ટાફને તેમના સ્વપ્નાના ઘરના માલિક બનવામાં તમે મદદ કરી શકો છો.

અમે જમીનનો ટૂકડો ખરીદવા,પ્રિ-ઓનર્ડ જમીન પર ઘરનું બાંધકામ કરવા તથા ઘરમાં મરામત કે વિસ્તરણ માટે લોન પૂરી પાડી છીએ. અમે આકર્ષક વ્યાજ દરથી વર્તમાન હોમ લોન બેલેન્સ પર હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડી છીએ.

જોકે, ઘણા લોકો ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે તેઓ ગૌરવ અને સુરક્ષા સાથે જીવન જીવી શકે તે માટે ઘર ખરીદવા આવશ્યક ભંડોળ ઉભુ કરવા અંગે માહિતી ધરાવતા નથી અથવા તે માટે મુશ્કેલીનો સામનો કરે છે.

ICICI HFC રિફરલ પ્રોગ્રામ અંતર્ગત તમારા નોકર, ડ્રાઈવર, સિક્યુરિટી પર્સન્સ, કાર્પેટર, પ્લમ્બર, શાકભાજી અને ફળોના વિક્રેતા, કૂશળ શ્રમિકો તથા નાના-સુક્ષ્મ કારોબારની માલિકોને રિફર કરી તમારા સ્ટાફને સપોર્ટ કરી શકો છો કે જેઓ ICICI HFC પાસેથી ઘર ખરીદવા કે બનાવવા ઈચ્છે છે.અમારી પરવડે તેવી હાઉસિંગ લોન સ્કીમ અપના ઘર ડ્રીમ્ઝ  એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જેથી નીચી આવક ધરાવતા લોકો પણ ઘર ખરીદી શકે.

પ્રોત્સાહન આપવાની એક નાની એવી પહેલના ભાગરૂપે તમારા રિફર કરાયેલ ગ્રાહકને અમે લોનની રકમ વિતરીત કર્યા બાદ તમને રૂપિયા 5000ના વાઉચરની ઓફર કરશું. તમે આ રકમ ઉપાડી શકો છો અથવા એક ઉમદા કાર્યના ભાગરૂપે તમે અમારા NGO ગીવઇન્ડિયા (LOGO)ને છોકરીઓના શિક્ષણ માટે રૂપિયા 5000 દાન કરી શકો છો. તમારા દ્વારા રિફર કરેલ લોકોને તેમ જ તમને આગામી સમયમાં સેવા પૂરી પાડશું. લક્ષ્યાંક નાનો હોય કે મોટો અમે સૌને ધિરાણ પૂરી પાડી છીએ.

આગળ વધો. ખુશીઓ ફેલાવો.

 

રિફરીંગ કરવાનું શરૂ કરો

 

તમે તમારા સપોર્ટ સ્ટાફ જેવા કે નોકર, ડ્રાઈવર્સ, સિક્યુરિટી પર્સન્સ અથવા હેલ્પર્સ કે જેઓ અહીં ઘર ખરીદવા માગે છે તેમને તમના નામો શેરિંગ કરવાની શરૂઆત કરી શકો છો.

Customer Referral Form

મારી વિગતો

Enter Full Name
Enter Mobile Number
Enter valid PAN number
Enter and select a valid location

Referral Details

Enter Full Name
Enter Mobile Number
Enter valid Email Id
Enter and select a valid location
Select Product Type
Accept the terms & conditions

આ રિફરલ પ્રોગ્રામ કેવી રીતે કાર્ય કરે છે?

તમે 3 સરળ પગલામાં સાથે તમારા સપોર્ટ સ્ટાફને રિફર કરી શકો છો અને વળતર કે પુરસ્કાર મેળવવાનું શરૂ કરી શકો છો.

પગલું 1:   તમારા રિફરલ્સને અમારી સાથે શેર કરો

          a. તમારી વિગતોમાં ભરો

          b.  રિફરલ પર્સન વિગતો ભરો            

પગલુ 2: અમે લોનની જરૂરિયાત માટે રેફરીનો સંપર્ક કરશું.

પગલુ 3:  તમારા દ્વારા રિફર્ડ કરવામાં આવેલા ગ્રાહકોને અમે હોમ લોનની ફાળવણી કરીએ એટલે તમારા વળતર કે પુરસ્કારની શરૂઆત થશે.

પ્રોગ્રામ અંતર્ગત કમાણી માટે યોગ્ય વળતર મેળવો

સફળતાપૂર્વક લોન વિતરીત કરવા માટે તમે જીતી શકો છો યોગ્ય વળતર કે પુરસ્કાર,જેને સમજવા માટે કૃપા કરી નીચે આપેલા પગલાં જુઓ.

  1. તમે અપના ઘર ડ્રીમ્ઝ હોમ લોન, પ્રોપર્ટી સામે લોન (LAP), સુક્ષ્મ LAP અને બેલેન્સ ટ્રાન્સફર માટે તમે 1 ગ્રાહક રિફર કરવો.
  2. તમારા દ્વારા રિફર કરાયેલ ગ્રાહકને અમે લોન વિતરીત કરી દઈએ એટલે તમે રૂપિયા 5,000 નું વાઉચર જીતી શકશો અથવા તમે અમારા NGO પાર્ટનર ગીવ ઈન્ડિયાને છોકરીઓના શિક્ષણ માટે રૂપિયા 5,000 દાન કરી શકો છો.

શરતો અને નિયમો

  • ICICI HFC રિફર કરવામાં આવેલા ગ્રાહને લોન વિતરીત કર્યાના 7 દિવસ બાદ ઈ-ગિફ્ટ વાઉચર મોકલશે.આ પ્રોગ્રામ એવા સંજોગોમાં લાગૂ થશે નહીં કે જ્યાં રેફરલ પોતાને અથવા તેના/તેણીના પતિ/પત્ની અથવા માતાપિતાને રેફર કરે જોકે બાળકો તથા પિતરાઈ સહિતના નજીકના પારિવારીક સભ્યોને રેફર કરી શકે છે. અહી આ સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવે છે કે રેફરલ સ્ક્રીમ વર્તમાન ગ્રાહકોને લાગૂ થવાપાત્ર નથી.
  • જો તમે અમારા NGO પાર્ટનર ગીવઈન્ડિયાને છોકરીઓના શિક્ષણ માટે રૂપિયા 5000 દાન કરવાની પસંદગી કરો છો તો તમને અમારા રેકોર્ડમાં દર્શાવેલ તમારા ઘરના કાયમી સરનામા પર NGO તરફથી એક રસીદ પ્રાપ્ત કરશો. આ સાથે અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે NGO દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની પૃષ્ટભૂમિને ICICI HFC દ્વારા તપાસવામાં આવી છે અને તે વિશ્વાસપાત્ર છે, અલબત NGO દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ અને ભરવામાં આવતા પગલા માટે ICICI HFC જવાબદાર રહેશે નહીં
  • ICICI HFC ગ્રાહકને અગાઉથી જાણ કર્યા વગર કોઈ પણ સમયે દર્શાવેલ ઓફરમાં ફેરફાર કરવાનો, રદ્દ કરવાનો અથવા અંત લાવવાનો અબાધિત અધિકાર ધરાવે છે.
  • જો ગિફ્ટ વાઉચરની મુદત પૂરી થઈ જાય તો ICICI HFC વાઉચર રિન્યૂ કરવા માટે જવાબદાર રહેશે નહીં.
  • તમામ વિવાદો/ફરિયાદો ફક્ત મુંબઈ કોર્ટને આધિન છે.
  • જો આ પુરસ્કાર કે વળતર આપવામાં કોઈ પણ પ્રકારનો વિલંબ થાય તો કૃપા કરી પર customercare@icicihfc.com  પૂછપરછ કરી શકો છો અથવા 1800 267 4455 પર કોલ કરી શકો છો.

અવાર-નવાર પૂછાયેલા પ્રશ્નો

 


ICICI HFC રિફરલ પ્રોગ્રામ સર્વિસ અમારા અત્યારના ફિક્સ્ડ ડિપોઝીટ કસ્ટમર માટે એક પ્લેટફોર્મ તરીકે છે, જેના મારફતે તેઓ અમારી પ્રોડક્ટ અપના ઘર ડ્રીમ્ઝ-પરવડે તેવા હાઉસિંગ લોન માટે નીચી આવક ધરાવતા લોકોને રિફર કરી શકે છે.

ફક્ત ICICI HFCના હાલના ફિક્સ્ડ ડિપોઝીટના ગ્રાહકો જ આ પ્રોગ્રામ હેઠળ વળતર (રિવર્ડ) માટે યોગ્યતા ધરાવે છે.

 

તમે અમારી પ્રોડક્ટ, અપના ઘર ડ્રીમ્ઝ-એક પરવડે તેવી હાઉસિંગ લોન માટે દરેક સફળ રિફરલ માટે તમે રૂપિયા 5000 મૂલ્યના વાઉચરની કમાણી કરી શકશો.

તમે રિફરલને લગતી વિગતો સાથે  ઉપરોક્ત ફોર્મમાં તમારી વિગતો ભરી શકો છો.

ના

  ના