હાઉસિંગ ફાઇનાન્સ કંપની

અમારી પ્રોડક્ટ્સ

 • તમારા પોતાના ઘરના માલિક બનો. સરળ હોમ લોન લાયકાતના માપદંડોનો આનંદ માણો અને તમારી પસંદગીની સંપત્તિ માટે 72 કલાકથી પણ ઓછા સમયમાં હોમ લોન મેળો – ચાહે તમે પગારદાર હો કે પછી સ્વ રોજગાધાર ધરાવતા હો, ભલેને તમારી પાસે આવકના ઔપચારિક પુરાવા પણ કેમ ન હોય. તમારી નજીકની ICICI HFC શાખામાં આવો !

  અમારી હોમ લોન તમારા માટે યોગ્ય છે કે નહીં તે ચેક કરવા અહીં ક્લિક કરો.

Couple Performing Grihapravesh Ceremony in New Home
 • તમને ધ્યાનમાં રાખીને બનાવાયેલી PMAY આધારિત હોમ લોન. રૂપિયા 2.67 લાખની હોમ લોન સબસિડીનો ફાયદો મેળવો- ચાહે તમે નાની કરિયાણાની દુકાન ચલાવતા હો કે પછી ફાસ્ટ ફૂડ સ્ટોર ચલાવતા હો કે, ટ્યૂટર તરીકે કામ કરતા હો કે પછી સરકારી કર્મચારી હોય, ને જો તમારી પાસે આવકના પુરાવા ન હોય તો પણ.

  દરવાજા બંધ સમુદાય અથવા શહેરની બહાર ઘર જોયું છે?

  અપના ઘર તમારા યોગ્ય છે કે નહીં તે ચેક કરવા માટે અહીં ક્લિક કરો.

Happy Couple with their New Home
 • તમારા બિઝનેસને લેવલ અપ કરવા અને આગળ વધવા માટે ઝડપી અને સરળ ધિરાણ શોધી રહ્યા છો? તમારા બિઝનેસની વાસ્તવિક ક્ષમતાનો ઉપયોગ કરવા અને નવી ઉંચાઇઓ સર કરવા માટે તમારી સંપત્તિના મૂલ્યને અનલૉક કરો !

  રોમાંચક ઓફર્સ જાણવા માટે અહીં ક્લિક કરો.

Small Business Owner at Garments Factory
 • તમે જ્યારે તમારી પાસે રહેલા સોનાની સામે લોન લઇ શકો છો ત્યારે પર્સનલ લોન શા માટે લેવી ? તમારી નજીકની ICICI HFC શાખામાં આવો અને થોડા કલાકોમાં જ ગોલ્ડ લોન મેળવો ! સોના સામે રૂપિયા 10,000થી શરૂ થતી લોન તમારું સોનું વેચ્યા વિના જ મેળવો અને અમારી બુલેટ રિપેમેન્ટ ફીચર મારફત વારંવાર નહીં બદલાતા વ્યાજ દર અનેસગવડપૂર્ણ ફેરચુકવણીના વિકલ્પોનો આનંદ માણો

  તમે રિટર્ન મેળવો તેની સાથે જ અમે તમારા સોનાને કેવી રીતે સુરક્ષિત અને સલામત રાખીશું તે જાણવા માટે અહીં ક્લિક કરો.

Couple Getting Loan Against Gold
 • રૂપિયા 3 લાખથી શરૂ થતી અને 120 મહિનાના રિપેમેન્ટ વિકલ્પો સાથેની માઇક્રો લોન સાથે તાત્કાલિક વ્યક્તિગત અને બિઝનેસ જરૂરિયાતો માટે ઝડપી સરળ ધિરાણ મેળવો. તમારી જરૂરિયાત મોટી હોય કે નાની પણ અમે તે તમામને ધિરાણ આપીશું

  અમારા સરળ લાયકાતના ધોરણો જાણવા માટે અહીં ક્લિક કરો.

Small Business Owner at Clothing Shop
 • નાણાંની માત્ર બચત જ ન કરો, તેને વધવા પણ દો ! ICICI HFC ફિક્સ્ડ ડિપોઝીટ પર 6.90 % * જેટલો ઉંચો વ્યાજ દર મેળવો અને ફ્લેક્સીબલ મુદ્દતના વિકલ્પની પસંદગી કરો. તમારી સંપત્તિને સુરક્ષિત રીતે વધતી જોવાની સાથે ઉદ્યોગમાં સૌથી વધારે ક્રેડિટ રેટિંગ સાથે તમે આશ્વસ્ત રહો.

  ઉંચો વ્યાજ દર મેળવવા અને બચતની ટેવ નાખવા માટે અહીં ક્લિક કરો.

Couple with kids
 • પહેલા જ હોમ લોન ધરાવો છો પણ EMI પેમેન્ટનું દબણા અનુભવો છો ?

  તમે જેના માટે લાયક છો તેવી ડીલ ICICI HFC પાસે મેળવો અને ઝડપી લોન પ્રોસેસિંગનો આનંદ માણો, સારા વ્યાજ દર અને લાયકાતના સરળ ધારાધોરણો

  તમારી નજીકની ICICI HFC શાખાને શોધીને અનોખો અનુભવ મેળવવા માટે અહીં ક્લિક કરો.

Couple Discussing About Home Loan With ICICI Home Finance Relationship Manager

શા માટે ICICI HFC પસંદ કરવુ જોઇએ?

લોનનું ઝડપી પ્રોસેસિંગ
લોનનું ઝડપી પ્રોસેસિંગ

72 કલાકથી પણ ઓછા સમયમાં અમારા ઇન-હાઉસ સ્થાનિક નિષ્ણાતોની મદદથી લોન મેળવો

લાયકાતના સરળ ધારાધોરણો
લાયકાતના સરળ ધારાધોરણો

તમારી જોબ પ્રોફાઇલ ગમે તે હોય ધિરાણ મેળવો, ભલે ને તમારી પાસે આવકના ઔપચારિક પુરાવા પણ કેમ ન હોય

વ્યાપક પ્રોડક્ટ રેન્જ
વ્યાપક પ્રોડક્ટ રેન્જ

તમારું સ્વપ્ન ભલેને ગમે તેટલું મોટું કે નાનું કેમ ન હોય અમે તેમને અમારી વ્યાપક પ્રોડક્ટ રેન્જની મદદથી ધિરાણ આપીશું.

અમારા ઇન-હાઉસ સ્થાનિક નિષ્ણાતોને મળો
અમારા ઇન-હાઉસ સ્થાનિક નિષ્ણાતોને મળો

પરિચિત મૈત્રીપૂર્ણ ચહેરાને મળવા જેઓ તમને સમજે છે તેમને મળવા અમારી શાખાઓની મુલાકાત લો.

વ્યાપક પહોંચ, નિરંતર માવજત
વ્યાપક પહોંચ, નિરંતર માવજત

અમારી કોઇપણ 135+ ICICI HFC શાખામાં મદદ તમારી એકદમ નજીક સુલભ છે.

હોમ લોન કેલ્ક્યુલેટર્સ

અન્ય પ્રોડક્ટ્સ વિશે માહિતી મેળવો

અમારી પ્રોડક્ટ્સની વિસ્તૃત શ્રેણીમાંથી વધુ પ્રોડક્ટ્સ અંગે તપાસો

સંપત્તિ સામે લોન

|વધુ વાંચો