પગારદાર માટે પરવડે તેવી આવાસ યોજના - વિવરણ

અપના ઘરએ તમે જે જોઇ છે તેવી અન્ય કોઇપણ હોમ લોન કરતા અલગ છે. તમે લઘુ અથવા મધ્યમ સાહસ કંપનીમાં કામ કરતાં હોવ કે પરિવાર દ્વારા ચાલતા વ્યવસાયમાં કામગીરી કરતાં હોવ કે ધંધાના માલિક હોવ કે LLP હોવ; ભલે તમે ઉત્પાદન એકમની શોપમાં કામગીરી જેવી બ્લૂ-કોલર જોબ કરતાં હોવ કે સુરક્ષા સેવાઓ પુરી પાડતાં એકમના ભાગ હોવ, અપના ઘર તમારા માટે છે.

ICICI HFC નુ અપના ઘર તમને પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ હોમ લોન્સ પર રૂપિયા 2.67 લાખ સુધીના સબસિડી ફાયદો ઉપલબ્ધ કરાવે છે. જો તમારા સ્વપ્નનું ઘર તમને દરવાજા વાળા સમુદાય, ગ્રામ પંચાયતો નિયમિત કોલોનીઓમાં લઇ જાય, તો અમે તમને સમર્થન આપીશું. જો તમે આવકના ઔપચારિક પુરાવાઓ જેવા કે ITR ની વ્યવસ્થા ન કરી શકો તો, અમે તમને સમર્થન આપીશું. જો તમને ભૂતકાળમાં હોમ લોન લેવી મુશ્કેલ લાગી હોય અથવા તો તમે ક્યારેય નહીં માન્યુ હોય કે તમને મળી શકે છે તો, અમે તમને સમર્થન આપીશું !

અમારી દરેક 135+ ICICI HFC શાખાઓમાં, તમને મૈત્રીપૂર્ણ, મદદગાર સ્થાનિક નિષ્ણાતો મળશે જેઓ લોન લેવાની પ્રક્રિયાઓ વિશે તમારી અનુભૂતિને બદલી નાખશે

પગારદાર માટે પરવડે તેવી આવાસ યોજના - વિશેષતાઓ અને લાભો

 

સરળ લાયકાત

અમારા લાયકાતના સરળ અને ફ્લેક્સીબલ માપદંડો અને પાયાના દસ્તાવેજોને કારણે અપના ઘર પાસેથી હોમ લોન મેળવવી એકદમ ઝડપી છે. જો તારી પાસે ITR જેવા આવકના સત્તાવાર પુરાવા ન હોય, પણ તમારી લોનની ચુકવણીનો ઇતિહાસ સારો હોય તો અમારા સ્થાનિક નિષ્ણાતો તમને જોઇતું સમર્થન આપવામાં તમારી મદદ કરશે.

સૂચનઃતમારી લાયકાતને વધારવા, તમે સાથે જ તમારા પત્ની અથવા પરિવારના નજીકના સભ્યને પણ સહ-અરજદાર તરીકે સામેલ કરી શકો છો.

સર્વ માટે હાઉસિંગ

અપના ઘર તમામ આવક સેગમેન્ટ્સના ખરીદદારોને ઘર ખરીદવામાં મદદ કરે છે. ચાહે તમે પગારદાર વ્યક્તિ હો, કરિયાણાની દુકાનના માલિક, વાળંદ, કે ભંગારની દુકાનના માલિક, અથવા કોઇ એવો બિઝનેસ ચલાવતા હો જેને શરૂ થયાના થોડા ક જ વર્ષ થયા હોય, અપના ઘર તમને ઘરના માલિક બનવાની તક પુરી પાડશે.

લોનની ઝડપી ફાળવણી

તમને લોનની ફાળવણીમાં 72 કલાકથી પણ ઓછા સમય લાગે છે કારણ કે અમારી પાસે અમારી 135+ ICICIC HFC શાખાઓમાં તમને માર્ગદર્શન આપવા માટે કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતોની ટીમ છે. અમારા નિષ્ણાતો તમારી અરજીની સ્થળ પર જ સમીક્ષા કરીને તમારા પ્રશ્નોનો આમને-સામને જવાબ આપશે, જેથી કરીને તમારે એકથી વધારે મુલાકાત કરવાની જરૂર નહીં રહે.

ICICIC HFC પર જાવ

વાર્ષિક 11 %ના દરે 2-3 વર્ષથી હોમ લોનના હપ્તા ચુકવી રહ્યા છો. જો તમારી હોમ લોનનું વ્યાજ અમારા વ્યાજ કરતા ઓછામાં ઓછો 50 બેસીસ પોઇન્ટ કરતા ઉંચો છે, તો તમારી પરના EMIના ભારણને ઘટાડવા માટે ICICIC HFC ની અમારી બેલેન્સ ટ્રાન્સફર ફેસિલિટી ને પસંદ કરો,અને સ્પર્ધાત્મક વ્યાજ દરનો આનંદ માણો અને અમારા નિષ્ણાતોનું અવિભક્ત ધ્યાન મેળવો.

વિવિધ તબક્કે ઘર

તમે મેટ્રો શહેરના હાર્દ સમાન વિસ્તારમાં રહેતા હો કે પછી તેના બાહરી વિસ્તારમાં, તમે રૂપિયા 20 લાખ (પગારદાર) અથવા રૂપિયા 50 લાખ (સ્વરોજગારધારક)ની લોન તમે પસંદ કરેલી જોબ પ્રોફાઇલ, તમે પસંદ કરેલી સંપત્તિ અને તેના લોકેશનને આધારે મેળવી શકો છો. તમે જાતે નિર્મિત કરેલી સંપત્તિ અથવા તમારી માલિકીની જમીનના ટુકડા પર ઘરના નિર્માણ માટે અથવા નિયમિત કોલોનીઓ અને ગ્રામ પંચાયતોમાં વેલી તમારી રહેણાંક સંપત્તિને રિફાઇન્સ કરવા માટે લોન મેળવી શકો છો. .

પગારદાર માટે અપના ઘર પરવડે તેવી આવાસ યોજના - પાત્રતા ધોરણો

  • રાષ્ટ્રીયતા

ભારતીય, ભારતમાં રહેતા હોવા જોઇએ

  • વય

ઓછામાં ઓછી 25 વર્ષથી માંડીને મહત્તમ 60 વર્ષ (એવી મુદ્દત પસંદ કરો જે તમે 60 વર્ષના થાવ તે પહેલાં જ સમાપ્ત થઇ જાય, અથવા તો તમારી નિવૃતિની વય, જે પણ પહેલા હોય તે. આ સુનિશ્ચિત કરશે તે તમારે નિવૃત થયા બાદ EMI ભરવા ન પડે)

  • લાયક જોબ પ્રોફાઇલ્સ

માલિકી પેઢી,ભાગીદારી પેઢી, LLP અથવા ખાનગી કે જાહેર ક્ષેત્રની કંપનીઓ, MNCમાં કામ કરતા લોકો.

  • વ્યાજનો દર

અમે આ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે તમને પોતાની માલિકીના ઘરની ખરીદી પરવડી શકે. અમારા વર્તમાન હાઉસિંગ લોન વાર્ષિક વ્યાજ દર 11.50 % અને તેથી વધુ છે. (રોકડ પગાર મેળવતા લોકો માટે 14 % અને તેથી વધું)

  • સહ-માલિકીની સંપત્તિ

જો તમારી સંપત્તિના એક કરતા વધારે માલિક હોય તો, તેવા કેસમાં આ જરૂરી છે કે બંને અથવા તમામ સહ-માલિકો સહ-અરજદાર હોય. આ સુનિશ્ચિત કરશે કે તમારી સંપત્તિ સુરક્ષિત છે ને બંને માલિકોને સંપત્તિમાં રોકાણના ફાયદો મળી શકે.

સહ-અરજદાર

  • વય

18 થી 80 વર્ષ

  • તમારે સહ-અરજદાર શા માટે ઉમેરવા જોઇએ?

  • તમારે સહ-અરજદાર શા માટે ઉમેરવા જોઇએ? જો તમે હોમ લોનની પાત્રતાને વધારવા માગતા હો, તો તમે સહ-અરજદારને પોતાની સાથે જોડી શકો છો, પછી ભલે ને તેઓ કમાતા ન હોય. આ તમને મોટી હોમ લોન લેવા માટે લાયક બનાવશે. તમારા સહ-અરજદાર તમારા પત્ની અથવા લોહીના સંબંધી હોઇ શકે છે.

  • મહિલા સહ-અરજકર્તા હોમ લોન ઉપર ઓછા વ્યાજદરો પ્રાપ્ત કરી શકે છે.

ICICI HFC પાસેથી અપના ઘર PMAY સ્કીમ શા માટે લેવી?

અપના ઘરએ એવા લોકો માટે પોતાની રીતની પહેલી હોમ લોન છે જે લોકોએ ક્યારેય પહેલાં લોન લીધી નથી, અથવા તો લોનની ચુકવણીનો સારો ઇતિહાસ ધરાવે પરંતુ તેમની પાસે ઔપચારિક દસ્તાવેજો નથી હોતા. અમે લાયકાતના સરળ માપદંડો સાથે અપના ઘર જેવી પ્રોડક્ટ્સનું નિર્માણ કરીએ છીએ કારણ કે અમે પોતાની માલિકીનું ઘર હોવાના તમારા સ્વપ્નને સમર્થન આપીએ છીએ.

તમે 72 કલાક જેટલા એકદમ ઓછા સમયમાં લોન મેળવી શકો છો. અમારી 135+ ICICI HFC શાખાઓ પૈકી દરેકમાં અમે કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતો ધરાવી છીએ જેઓ સ્થળ પર જ તમારી લોનની અરજીની દસ્તાવેજોની વારંવાર વિનંતી કર્યા વિના સમીક્ષા કરશે. તમે તમારી લોનની પ્રક્રિયા શરૂ કરવા માટે તમારી નજીકની ICICI HFC શાખામાં પણ જઇ શકો છો.

તમારી નજીકની ICICI HFC શાખામાં જવાનો મોટો ફાયદો સ્પેશિયલ ઓફર્સ છે. અમારા ઇન-હાઉસ તમને પ્રત્યેક ઓફર્સના ફાયદા સમજાવશે, જેથી કરીને તમે વાસ્તવમાં તમને મદદ કરે તેવી ઓફર પસંદ કરી શકો. ડીલ ઓફ ધ ડે મેળવવા માટે અમારે ત્યાં આવો.

અમારા સ્થાનિક નિષ્ણાતો તમને તમારી ઘરની ખરીદીની યાત્રામાં દરેક પગલે તમારું માર્ગદર્શન કરશે. તેઓ તમારી ભાષા બોલે છે અને તમારી લોકાલિટી સાથે પરિચિત છે. તેઓ તમને જરૂરી નાણાંકીય સહાયતા મેળવી અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તમારી નજીક આવેલી શાખાને શોધી કાઢો અને મૈત્રીપૂર્ણ ચહેરા સાથે મુલાકાત કરો.

તમે જ્યારે અમારી પાસેથી હોમ લોન લો છો, ત્યારે તમે ICICI HFC પરિવારનો સભ્ય બની જાવ છો. ICICI HFCના વર્તમાન ગ્રાહક તરીકે, તમારી અરજીની સમીક્ષા ઝડપથી થઇ શકે છે, કારણ કે ઘણી બધી તપાસ પહેલાં જ થઇ ગઇ હોય છે ને દસ્તાવેજો પહેલા જ અમારી સિસ્ટમમાં હોય છે. તમને હોમ લોનની આજે જરૂર છે કે ગોલ્ડ લોનની કાલે, અથવા તો તમારી બચતને વધારવા માટે FD કરાવવા માગો છો, અમે તમારી મદદ કરી શકીએ છીએ.

અરજી ક્યા કરશો

અમારી 135+ ICICI HFC શાખાઓ પૈકી કોઇ એકમાં મદદ માટે ચાલ્યા આવો. અમારા પડોશના નિષ્ણાતો તમને અમારી ઝડપી અને સરળ હોમ લોન પ્રક્રિયા મારફત તમારી મદદ કરી શકે છે અને તમને 72 કલાક જેટલા ઓછા સમયમાં લોનની ફાળવણી કરાવી આપી શકે છે. તમારી નજીકની ICICI HFC શાખાનો આજે જ સંપર્ક કરો. જો તમારી નજીક ICICI HFC શાખા નથી તો તમારી લોન અરજીની પ્રક્રિયા શરૂ કરવા માટેતમારી નજીકની ICICI બેન્ક શાખામાં જાવ.

તમે સાથે જ અમને 1800 267 4455 પર પણ કોલ કરી શકો છો.

પગારદાર માટે પરવડે તેવી આવાસ યોજના માટે કેવી રીતે અરજી કરવી?

 

  1. જરૂરી દસ્તાવેજો સાથે તમારી લોનની અરજીને જમા કરાવવા માટે 10 મિનિટનો સમય લો
  2. KYC ચેક માટે રૂપિયા 3000 + GST @18% (પરત નહીં ચુકવાપાત્ર) લોગઇન ફી તરીકે ચુકવો.
  3. તમારી અરજીની અમારા નિષ્ણાતોની ટીમ મારફત ત્વરિત સમીક્ષા કરાવો જેઓ તમારા વર્તમાન EMIs, વય, આવક અને સંપત્તિનો અભ્યાસ કરી રહ્યા છે.
  4. અમારી નિષ્ણાતોની ટીમ પાસેથી લોનની રકમની મંજૂરી અને માન્યતા મેળવો, જેઓ અમારી દરેક ICICI HFC શાખામાં હાજર છે.
  5. લોનની રકમના 1% અથવા રૂપિયા 11,000 + GST @18%, જે પણ વધુ હોય તે પ્રોસેસિંગ ફી ચુકવો
  6. માન્ય રકમ તમને તમારી સંપત્તિના તબક્કાના આધારે ફાળવી દેવામાં આવશે.

જો તમે એકદમ પરફેક્ટ ઘર શોધી રહ્યા હો તો, તમે અમારી ઇઝી-ટુ-યુઝ પ્રોપર્ટી સર્ચ પોર્ટલનો ઉપયોગ તમારા બજેટને અનુકૂળ ઘર શોધવા માટે કરી શકો છો.

 

PMAY સબસિડી કેલક્યુલેટર

તમે પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY) માટે લાયક છો કે નહીં અને તમે PMAY હેઠળ તમને કેટલી સબસિડી મળશે તે PMAY કેલક્યુલેટરની મદદથી જાણો

શું તમે સરકાર દ્વારા કોઇપણ હાઉસિંગ યોજના હેઠળ કેન્દ્રીય સહાયતા મેળવી છે અથવા PMAY નો કોઇ ફાયદો મેળવ્યો છે?
શું આ તમારું પહેલું પાક્કું મકાન છે?
પરિવારની વાર્ષિક આવક દાખલ કરો
Thirty Thousand
લોનની રકમ
Ten Lakhs
લોનનો સમયગાળો (મહિનાઓ) દાખલ કરો
8 year's and 1 month
મહિનાઓ

PMAY Subsidy Amount

0


સબસિડીની કેટેગરી

EWS/LIG

EMI માં કુલ ઘટાડો

ચોખ્ખુ ઘટાડા મૂલ્ય

નીચેની વિગતો ભરો

કૃપા કરીને તમારું આખું નામ એન્ટર કરો
કૃપા કરીને તમારો મોબાઇલ નંબર એન્ટર કરો
કૃપા કરીને લોનની રકમ એન્ટર કરો
કૃપા કરીને તમારું ઇમેલ આઇડી એન્ટર કરો
તમારું શહેર પસંદ કરો
કૃપા કરીને નિયમો અને શરતોનો સ્વીકાર કરો

અપના ઘર માટે પગારદાર વર્ગ માટે જરૂરી દસ્તાવેજ

લોનની મંજૂરી માટે વારંવાર ધક્કા ખાવા કરતા આ દસ્તાવેજો જમા કરાવો અને તમારી લોન માટે 72 કલાક જેટલા ઓછા સમયમાં મંજૂરી મેળવો.

  • તમે સહી કરી છે તે અરજીને સંપૂર્ણપણે ભરો.
  • ઓળખ અને રહેઠાણનો પુરાવો (KYC), જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી ઓળખપત્ર, NREGA દ્વારા ઇશ્યૂ કરાયેલું જોબ કાર્ડ વગેરે.
  • આવકનો પુરાવો, જેમ કે છેલ્લા 2 મહિનાની પગાર સ્લિપ, લેટેસ્ટ ફોર્મ 16 અ ત્રણ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
  • સંપત્તિના દસ્તાવેજ (જો તમે સંપત્તિ ફાઇનલ ન કરી હોય તો)

પગારદાર માટે અપના ઘર પરવડે તેવી આવાસ યોજના - ફી અને ચાર્જિસ

અમે અમારા દરો અને ચાર્જીસને પારદર્શક બનાવ્યા છે.

ચાર્જીસ દરો*
લોગઇન ફી (KYC ચેક માટે)  રૂપિયા 3,000 + 18% GST
પ્રોસેસિંગ/એડમિનિસ્ટ્રેશન ફી (મંજૂરીના સમયે વસુલાશે) લોનની રકમના  1 % અથવા રૂપિયા 11,000 + GST @18% જે પણ વધારે હોય તે
પ્રી પેમેન્ટ ચાર્જીસ 

જો તમે તમારી હોમ લોનનો અણુક હિસ્સો અથવા તમામ લોનને ચુકવી દેવા સમર્થ હો તો તમે તમારી હોમ લોનને આખી અથવા તેના હિસ્સાને તમારી અનુકૂળતા પ્રમાણે સેટલ કરી શકો છો.

પછી ભલેને તમે ગમે તેટલી મુદ્દત કેમ પસંદ ન કરી હોય *#

* ઉપર નિર્દિષ્ઠ ટકાવારી એક્સક્લુઝિવ છે અને લાગુ પડતા કરવેરા અને અન્ય કાનૂની કરો લેવાશે જો આવી કોઇપણ રકમ નાણા વર્ષમાં પહેલાથી ચુકવાયેલી રકમ સામેલ રહેશે

# ઉપરના દરો અને ચાર્જ સિવાય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અને અન્ય સરકારી કરવેરા, વગેરે પ્રવર્તમાન દરે ચાર્જ કરાશે .

ડિસ્ક્લેઇમરઃ:

અહીં ઉપર જણાવેલા દરો, ફી, સમય-સમયે પરિવર્તન/રિવિઝન કરવાને પાત્ર છે અને તે ICICI હોમ ફાઇનાન્સનો વિશેષાધિકાર રહેશે.

ICICI હોમ ફાઇનાન્સ પર ફ્લોટિંગ વ્યાજ દર ICICI હોમ ફાઇનાન્સ પ્રાઇમ લેન્ડિંગ દર (IHPLR) સાથે લિન્ક્ડ છે.

કેલક્યુલેટરનો આશય માત્ર માર્ગદર્શન હેતસર છે, તે કોઇ પરિણામ આપતું નથી અને તેનું પરિણામ વાસ્તવિક કરતા અલગ હોઇ શકે છે.

અપના ઘર વિશે છાશવારે પુછાતા પ્રશ્નો

2022 સુધીમાં સૌ માટે મકાન’લક્ષ્યને અનુરૂપ, ભારત સરાકરે પોષાય તેવા મકાનોઅથવા ઓછી કિંમતના મકોનોની યોજના પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY)શરૂ કરી છે જેથી ઓછી આવક ધરાવતા લોકોને ઘર ખરીદવા માટે મદદ કરી શકાય.

એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ મળતા લાભોમાં શહેરી વિસ્તારોમાં ઘરની ખરીદી/બાંધકામ (ખરીદી સહિત) માટે લેવાયેલી વ્યાજ સબસિડી સામેલ છે. સબસિડીનો ફાયદો વ્યક્તિની આવક અને ખરીદવામાં આવનાર મકાન/સંપત્તિના કદ પર આધાર રાખે છે. 

ICICI હોમ ફાઇનાન્સ ખાતે, અમે સમજીએ છીએ કે અલગ-અલગ લોકો અલગ-અલગ નાણાકીય જરૂરિયાતો અને પ્રાધાન્યતા ધરાવે છે. ICICI HFC અપના ઘર હોમ લોન સાથે, તમે ૨૦ વર્ષ કરતા વધારે લાંબી ચુકવણીની મુદ્દત મેળવી શકો છો જેનાથી તમારું EMI નું ભારણ ઓછું થાય. જોકે, સબસિડીનો ફાયદો મહત્તમ 20 વર્ષ પુરતો જ રહેશે

એફોર્ડેબલ હાઉસિંગ લોન માટેનું ન્યૂનત્તમ ડાઉન પેમેન્ટ ઘર/સંપત્તિની કુલ કિંમતના 20 ટકા છે

આમ, જો તમે 30 લાખનું મકાન લો અને ICICI HFC અપના ઘર હોમ લોન લો તો, તમારે મહત્તમ ૬ લાખ ડાઉનપેમેન્ટ આપવું પડશે જે તમારા ઘરની કુલ કિંમતના ૨૦ ટકા જેટલું છે. 

ICICI HFC અપના ઘર હોમ લોન ખરીદી/બાંધકામ/વર્તમાન ઘર માટે લઇ શકાય છે. વિસ્તારમાં ઘરમાં વધારાનું બાંધકામ જેમ કે વધારાના માળ કે ટોયલેટનું નિર્માણ સામેલ છે. ઘર/સંપત્તિની ફેર ખરીદી પણ એફોર્ડેબલ હોમ લોનમાં સામેલ છે. 

આઈસીઆઈસીઆઈ એચએફસી ની અપના ઘર હોમ લોન પરવડે એવાં હાઉસિંગ ફાઈનાન્સ વિકલ્પો મેળવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. અપના ઘર હોમ લોન હેઠળ મેળવી શકાતી લોનની વધુમાં વધુ રકમ ₹ 30 લાખ છે. લોનની રકમ ₹ 100 લાખ સુધી પણ જઈ શકે છે જો અગર તમે ચુનિંદા મેટ્રો શહેરોમાં ઘર ખરીદી રહ્યા હો. 

અપના ઘર હોમ લોન સ્કીમ પ્રધાન મંત્રી આવાસ યોજના (પીએમએવાય) ના વિસ્તરણ તરીકે તૈયાર કરવામાં આવી છે, જે તમને ₹ 2.67 લાખ સુધીનો સબસિડી લાભ આપે છે.

તમે પગારદાર વ્યક્તિ હો કે પછી નાના વેપારના માલિક, અપના ઘર હોમ લોન સ્કીમ તમને અને તમારા પરિવારને ઘરમાલિક બનવાની તક આપી શકે છે. અપના ઘર વિવિધ આવક ધરાવતા લોકો માટે જ છે અને અન્ય હોમ લોન પ્રોડક્ટ્સ ધરાવે છે એ સીમાઓ દૂર કરવા તૈયાર કરવામાં આવી છે. તમારી પાસે આવકના ઔપચારિક પુરાવાઓ જેમ કે આઈટીઆર ન હોય તો પણ અમારા સ્થાનિક નિષ્ણાતો તમારા બિઝનેસના સ્વરુપને સમજવા અને તમારી આવકનું આંકલન કરવા તમારી સાથે સમય વીતાવશે. તેઓ તમને સાનુકૂળ બની રહે એવી લોનની રકમ અને મુદત નિર્ધારિત કરવામાં તમને સહાય કરવા તાલીમ મેળવેલ છે. 

નવા તેમ જ ચાલી રહેલા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે લાગુ હાલનો જીએસટી દર 1%. છે. અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની વ્યાખ્યા આ મુજબ છે:

  • મેટ્રોપોલિટન શહેરો (દિલ્હી-એનસીઆર, કોલકાત્તા, ચેન્નઈ, મુંબઈ, હૈદ્રાબાદ અને બેંગ્લોર) માં આવેલા ઘરો જે 60 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા ધરાવતા હોય.
  • નગરો અને નૉન-મેટ્રો શહેરો માટે 90 ચોરસ મીટર વિસ્તાર સુધીના ઘરો.
  • મેટ્રો અને નૉન-મેટ્રો બંને માટે ₹ 45 લાખનું ગ્રોસ મૂલ્ય ધરાવતા ઘરો.