વિહંગાવલોકન – સ્વરોજગાર ધરાવતા લોકો માટે હોમ લોન
જો તમને આવકના પૂરતા પુરાવાના અભાવે ભૂતકાળમાં હોમ લોન લેવામાં સમસ્યા પડી હોય અથવા તો અન્ય સંસ્થાનો તમને તમારા બિઝનેસના પ્રકારને કારણે તમને લોન આપવાનો ઇનકા કરતી હોય તો, તમે એકલી આવી વ્યક્તિ નથી. જો તમને લોન માટેની અરજી પ્રક્રિયા જટીલ લાગતી હોય તો, અમે તેના દરેક પગલે તમારી મદદ માટે છીએ. સાચા સમર્થન સાથે, હોમ લોન મેળવવી ઝડપી અને સરળ તેમજ ઇનામ જેવો અનુભવ બને છે.
અમારી હોમ લોન્સ તમને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. અમે સરળ માપદંડો રાખ્યા છે અને અમે ખુબ ઓછા અને પાયાના દસ્તાવેજો જ માગીએ છીએ. તમે 72 કલાક કરતાં પણ ઓછા સમયમાં હોમ લોન મેળવી શકો છો કારણ કે અમારી 135+ ICICI HFC શાખાઓમાં અમે કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતોની ટીમ ધરાવી છીએ જેઓ સ્થળ પર જ તમારી અરજીની સમીક્ષા કરી શકે છે.
તમારી અને પોતાના મકાનના માલિક બનવાના તમારા સ્વપ્નની વચ્ચે કંઇ ન આવવું જોઇએ. તમારી લોન તમને વિતરિત થઇ જાય તે બાદ પણ અમે તમારી મદદ માટે છીએ – ચાહે તે રિપેમેન્ટ સમય હોય કે પછી તમને જ્યારે પણ ભવિષ્યમાં ભંડોળની જરૂર પડે.
મહત્વપૂર્ણ વિશેષતાઓ અને ફાયદાઓ - સ્વરોજગાર ધારક લોકો માટે હોમ લોન
પરવડી શકે તેવા હાઉસિંગ ફાયદા
ICICI HFC ના પરવડી શકે તેવી હાઉસિંગ પ્રોડક્ટ અપના ઘર, તમને પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ હોમ લોન પર રૂપિયા 2.67 લાખ રૂપિયાની સબસિડી આપે છે. અપના ઘરએ અન્ય હોમ લોન કરતા અલગ છે ને તે પગારદાર વર્ગ અને બિન-પગારદાર વ્યક્તિઓ બંને માટે છે, તેવા લોકો માટે પણ જેઓ આવકના ઔપચારિક પુરાવાની વ્યવસ્થા કરવા સમર્થ નથી.
ઘર ખરીદવા ઇચ્છુક લોકો માટે લોન
અમારી હોમ લોન સરકારી કર્મચારીઓ, કોર્પોરેટ જગતના વ્યવસાયિકો જેવા પગારદાર વર્ગના લોકો, તેમ જ ડૉક્ટર્સ, વકીલો, CAs, અને નાના બિઝનેસ માલિકો જેવા સ્વ-રોજગાર ધરાવતા લોકોને મદદ કરે છે. અમે તમારા પોતાનું ઘર ખરીદવાના સ્વપ્ન પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.
સરળ લાયકાત
અમારા ફ્લેક્સીબલ લાયકાતના માપદંડો અને પાયાના દસ્તાવેજોની જરૂરિયાતને કારણે ICICI HFC પાસેથી હોમ લોન મેળવવી સરળ છે. જો તમારી પાસે આવકના ઔપચારિક દસ્તાવેજ જેમ કે ITR ન હોય, પણ તમે લોનની ફેરચુકવણીની સારી હિસ્ટ્રી ધરાવતા હો તો, અમારા સ્થાનિક નિષ્ણાતો તમને તમારા માટે જરૂરી સમર્થન મેળવી આપવા માટે તમારી મદદ કરશે.
સૂચનઃ તમારી લાયકાતને વધારવા, તમે સાથે જ તમારા પત્ની અથવા પરિવારના નજીકના સભ્યને પણ સહ-અરજદાર તરીકે સામેલ કરી શકો છો.
લોનની ઝડપી ફાળવણી
તમને લોનની ફાળવણીમાં 72 કલાકથી પણ ઓછા સમય લાગે છે કારણ કે અમારી પાસે અમારી 135+ ICICIC HFC શાખાઓમાં તમને માર્ગદર્શન આપવા માટે અને તમારી અરજીનું સ્થળ પર સમીક્ષા કરવા માટે કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતોની ટીમ છે. જેથી કરીને તમે એકથી વધારે મુલાકાત અને દસ્તાવેજોની વિનંતીને ટાળી શકો
રૂપિયા 3 લાખથી માંડીને રૂપિયા 5 કરોડ સુધીની હોમ લોન
તમારી જરૂરિયાત નાની હોય કે મોટી, અમે તે તમામને ધિરાણ આપીશું. તમે નીચે પૈકી તમામ માટે હોમ લોન મેળવી શકો છોઃ
- નિર્માણાધીન સંપત્તિ, પઝેશન માટે તૈયાર સંપત્તિ, અથવા બિલ્ડરની સંપત્તિ
- નવી સંપત્તિ અથવા તો રિસેલ માટેની સંપત્તિ
- રાજ્ય હાઉસિંગ બોર્ડ જેમ કે DDA અને MHADA અથવા વર્તમાન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએસન, ડેવલપમેન્ટ ઓથોરિટીની વસાહતો અથવા ખાનગી ડેવલપર્સના મકાનોની સંપત્તિ
- શહેરો, નિયમિત કોલોનીઓ અને ગ્રામ પંચાયતોની સંપત્તિઓ માટે
- મલ્ટી-યુનિટ અથવા સ્વયં નિર્મિત સંપત્તિ અથવા તો પોતાની માલિકીની જમીન પર ઘરના નિર્માણ માટે,અથવા રહેણાંક સંપત્તિના રિફાઇન્સ માટે
- મુક્ત/લીઝ હોલ્ડ પ્લોટ પર અથવા ડેવલપમેન્ટ ઓથોરિટીએ ફાળવેલા પ્લોટ પર નિર્માણ માટે
ICICI HFC પર જાવ
વાર્ષિક 11 %ના દરે 2-3 વર્ષથી હોમ લોનના હપ્તા ચુકવી રહ્યા છો. જો તમારી હોમ લોનનું વ્યાજ અમારા વ્યાજ કરતા ઓછામાં ઓછો 50 બેસીસ પોઇન્ટ કરતા ઉંચો છે, તો તમારી પરના EMIના ભારણને ઘટાડવા માટે ICICIC HFC ની અમારી બેલેન્સ ટ્રાન્સફર ફેસિલિટી ને પસંદ કરો,અને સ્પર્ધાત્મક વ્યાજ દરનો આનંદ માણો અને અમારા નિષ્ણાતોનું અવિભક્ત ધ્યાન મેળવો. .
લાયકાત – સ્વરોજગાર ધારક લોકો માટે હોમ લોન
સ્વરોજગાર ધારક
-
વય મર્યાદા (મુખ્ય અરજદાર)
28 થી 70 વર્ષ (એવી મુદ્દત પસંદ કરો જે તમે 70 વર્ષના થાવ તે પહેલાં પૂર્ણ થાય, અથવા તો તમારી નિવૃતિની વય, જે પણ પહેલી હોય. તે સુનિશ્ચિત કરશે કે તમારે તમારી નિવૃતિ બાદ EMI ન ભરવા પડે.)
-
સહ-માલિકીની સંપત્તિ
જો તમારી સંપત્તિના એકથી વધારે માલિક હોય તો, તેવા કેસમાં બંને અથવા તમામ સહ-માલિકો સહ-અરજદાર બને તે જરૂરી છે. આ બાબત સુનિશ્ચિત કરશે કે તમારી સંપત્તિ સુરક્ષિત છે અને બંને માલિકોને સંપત્તિમાં રોકાણનો ફાયદો થઇ શકશે.
સહ-અરજદાર
-
ન્યૂનત્તમ વય મર્યાદા
18 થી 65 વર્ષ
-
મારે શા માટે સહ-અરજદારને જોડવા જોઇએ?
-
જો તમે તમારી લોનની લાયકાત વધારવા માગતા હો તો, તમે સહ-અરજદારને ઉમેરી શકો છો, પછી ભલેને તેઓ કમાતા ન હોય. આ તમને મોટી હોમ લોન મેળવવા માટે લાયક બનાવશે. તમારા સહ-અરજદાર તમારા પત્ની અથવા પરિવારના એકદમ નજીકના સભ્ય હોઇ શકે છે.
-
ICICI HFC મહિલાઓને સારો વ્યાજદર ઉપલબ્ધ કરાવે છે જેથી મહિલાઓને સહ-અરજદાર તરીકે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરાય અથવા જો તમે તમારા પત્ની અથવા તો માતાને તમારી હોમ લોનમાં ઉમેરો તો, તમે ઓછો વ્યાજ દર મેળવવા માટે સમર્થ બની શકો છો, ભલે ને તેઓ કમાતા ન હોય.
-
જો તમારી સંપત્તિના એકથી વધારે માલિક હોય તો, તેવા કેસમાં બંને અથવા તમામ સહ-માલિકો સહ-અરજદાર બને તે જરૂરી છે. આ બાબત સુનિશ્ચિત કરશે કે તમારી સંપત્તિ સુરક્ષિત છે અને બંને માલિકોને સંપત્તિમાં રોકાણનો ફાયદો થઇ શકશે.
ICICI HFC પાસેથી શા માટે લોન લેવી?
ઝડપી અને સરળ લોન પ્રોસેસિંગ
તમે 72 કલાક જેટલા એકદમ ઓછા સમયમાં લોન મેળવી શકો છો. અમારી 135+ ICICI HFC શાખાઓ પૈકી દરેકમાં અમે કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતો ધરાવી છીએ જેઓ સ્થળ પર જ તમારી લોનની અરજીની દસ્તાવેજોની વારંવાર વિનંતી કર્યા વિના સમીક્ષા કરશે. તમે તમારી લોનની પ્રક્રિયા શરૂ કરવા માટે તમારી નજીકની ICICI HFC શાખામાં પણ જઇ શકો છો
તમારા સ્થાનિક નિષ્ણાતને મળો
તમારા સ્થાનિક નિષ્ણાતને મળવા અમારી કોઇપણ શાખામાં ચાલ્યા આવો. તેઓ તમારી યાત્રાના દરેક તબક્કે તમારી મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.તેઓ તમારી ભાષા બોલે છે અને તમારી લોકાલિટી સાથે પરિચિત છે. તમારી નજીક આવેલી શાખાને શોધી કાઢો અને આમને-સામને સાચું માર્ગદર્શન મેળવો
અન્ય કરતા અલગ સારો અનુભવ
તમારી નજીકની ICICI HFC શાખામાં જવાનો મોટો ફાયદો સ્પેશિયલ ઓફર્સ છે. અમારા ઇન-હાઉસ તમને પ્રત્યેક ઓફર્સના ફાયદા સમજાવશે, જેથી કરીને તમે વાસ્તવમાં તમને મદદ કરે તેવી ઓફર પસંદ કરી શકો. ડીલ ઓફ ધ ડે મેળવવા માટે અમારે ત્યાં આવો
વ્યાપક રેન્જમાં રહેલી પ્રોડક્ટ્સ
તમે જ્યારે અમારી પાસેથી હોમ લોન લો છો, ત્યારે તમે ICICI HFC પરિવારનો સભ્ય બની જાવ છો. તે માત્ર લોન નથી,પણ સંબંધ છે. ICICI HFCના વર્તમાન ગ્રાહક તરીકે, તમારી અરજીની સમીક્ષા ઝડપથી થઇ શકે છે, કારણ કે ઘણી બધી તપાસ પહેલાં જ થઇ ગઇ હોય છે ને દસ્તાવેજો પહેલા જ અમારી સિસ્ટમમાં હોય છે. તમને હોમ લોનની આજે જરૂર છે કે ગોલ્ડ લોનની કાલે, અથવા તો તમારી બચતને વધારવા માટે FD કરાવવા માગો છો, અમે તમારી મદદ કરી શકીએ છીએ.
અરજી ક્યા કરશો
અમારી 135+ ICICI HFC શાખાઓ પૈકી કોઇ એકમાં મદદ માટે ચાલ્યા આવો. અમારા પડોશના નિષ્ણાતો તમને અમારી ઝડપી અને સરળ હોમ લોન પ્રક્રિયા મારફત તમારી મદદ કરી શકે છે. તમે 72 કલાક જેટલા ઓછા સમયમાં લોનની મેળવી શકો છો તમારી નજીકની શાખા શોધવા માટે અહીં ક્લિક કરો. જો તમારી નજીક ICICI HFC શાખા નથી તો તમારી લોન અરજીની પ્રક્રિયા શરૂ કરવા માટેતમારી નજીકની ICICI બેન્ક શાખામાં જાવ
અરજી કેવી રીતે કરશો
- જરૂરી દસ્તાવેજો સાથે તમારી લોનની અરજીને જમા કરાવવા માટે 10 મિનિટનો સમય લો
- KYC ચેક કરવા માટે રૂપિયા 5000 (પ્લસ GST રૂપિયા 900 @18% ) પરત નહીં કરવા પાત્ર લોગઇન ફી તરીકે ચુકવો.
- તમારી અરજીની અમારા નિષ્ણાતોની ટીમ મારફત ત્વરિત સમીક્ષા કરાવો જેઓ તમારા વર્તમાન EMIs, વય, આવક અને સંપત્તિનો અભ્યાસ કરી રહ્યા છે.
- અમારી નિષ્ણાતોની ટીમ પાસેથી લોનની રકમની મંજૂરી અને માન્યતા મેળવો, જેઓ અમારી દરેક ICICI HFC શાખામાં હાજર છે.
- લોનની રકમના 0.75% અથવા રૂપિયા 11,000 જે પણ વધુ હોય તે પ્રોસેસિંગ ફી પેટે ચુકવો
- માન્ય રકમ તમને તમારી સંપત્તિના તબક્કાના આધારે ફાળવી દેવામાં આવશે.
જો તમે એકદમ પરફેક્ટ ઘર શોધી રહ્યા હો તો, તમે અમારી ઇઝી-ટુ-યુઝ પ્રોપર્ટી સર્ચ પોર્ટલનો ઉપયોગ તમારા બજેટને અનુકૂળ ઘર શોધવા માટે કરી શકો છો.
સ્વરોજગાર ધારક માટે હોમ લોન – લાયકાત કેલક્યુલેટર
અમારા હોમ લોન લાયકાત કેલક્યુલેટર મારફત તમે કેટલી હોમ લોનની રકમ માટે લાયક છો તે જાણો.
અમે લાયકાત માટે એકદમ સરળ માપદંડો રાખ્યા છે જેને પૂર્ણ કરવા તમારા માટે સરળ રહેશે. તમારી આવક, વય અને વર્તમાન EMIs ને આધારે, અમારું હોમ લોન લાયકાત કેલક્યુલેટર તમને તમે હોમ લોન પેટે કેટલી રકમ મેળવા લાયક રહેશો તેની ગણતરી કરવામાં તમારી મદદ કરશે. આ કેલક્યુલેટર તમને લોનની એવી મુદ્દત ઓળખવામાં તમારી મદદ કરશે જે તમારા માટે સરળ હોય અને લોનની રકમ ચુકવવામાં તમને આરામ રહે.
સ્વરોજગાર ધારક માટે હોમ લોન લેવા જરૂરી દસ્તાવેજો
આ દસ્તાવેજો જમા કરાવો અને તમારી લોન માટે 72 કલાક જેટલા ઓછા સમયમાં મંજૂરી મેળવો અને તે પણ વધારે ધક્કા ખાધા વિના
સ્વરોજગાર ધારક વ્યક્તિઓ
- તમારી હસ્તાક્ષર કરાયેલી સંપૂર્ણપણે ભરાયેલી અરજી
- Iઓળખ અને રહેઠાણનો પુરાવો (KYC), જેમ કે પાન કાર્ડ, GST રજિસ્ટ્રેશનની નકલ, AOA, MOA ઓફ કંપની વગેરે. .
- Iઆવકનો પુરાવો જેમ કે, બે લેટેસ્ટ ઇનકમ ટેક્સ રિટર્ન, છેલ્લા બે વર્ષના લેટેસ્ટ P&L એકાઉન્ટ્સ અને B/S (શિડ્યૂઅલ સાથે), છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ વગેરે. .
- સંપત્તિના દસ્તાવેજો (જો તમે સંપત્તિ ફાઇનલ ન કરી હોય ત્યાં સુધી)
સ્વરોજગાર ધારક (વ્યકિતગત ન હોય તેવા લોકો)
- તમારી હસ્તાક્ષર કરાયેલી સંપૂર્ણપણે ભરાયેલી અરજી
- ઓળખ અને રહેઠાણનો પુરાવો (KYC), જેમ કે પાન કાર્ડ, GST રજિસ્ટ્રેશનની નકલ, AOA, MOA ઓફ કંપની વગેરે.
- આવકનો પુરાવો જેમ કે, બે લેટેસ્ટ ઇનકમ ટેક્સ રિટર્ન, છેલ્લા બે વર્ષના લેટેસ્ટ P&L એકાઉન્ટ્સ અને B/S (શિડ્યૂઅલ સાથે), છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ વગેરે.
- સંપત્તિના દસ્તાવેજો (જો તમે સંપત્તિ ફાઇનલ ન કરી હોય ત્યાં સુધી)
પગારદાર વર્ગના લોકો માટે હોમ લોનના દર અને ચાર્જીસ
અમે અમારા દરો અને ચાર્જીસને પારદર્શક બનાવ્યા છે.
ચાર્જીસ | દરો* |
લોગિન ફી (KYC તપાસ માટે) | ₹ 5,000 |
પ્રોસેસિંગ/એડમિનિસ્ટ્રેશન ફી (મંજૂરીના સમયે વસુલાશે) | લોનની રકમના 0.75% અથવા રૂપિયા 11,000 જે પણ વધારે હોય તે |
પ્રિપેમેન્ટ ચાર્જિસ (માત્ર બિન-વ્યક્તિઓને લાગુ પડતાં) | જો તમે તમારી હોમ લોનનો હિસ્સો અથવા સંપૂર્ણ હોમ લોન ચૂકવવા માટે સક્ષમ હોવ તો, તમે તમારી અનુકૂળતા મુજબ તમારી સંપૂર્ણ હોમ લોન અથવા તેનો હિસ્સો ચૂકવી શકો છો, તેમાં તમે પસંદ કરેલા સમયગાળાનો કોઇ બાધ નથી. અમે પ્રિપેમેન્ટ માટે 0-2% લઘુતમ દર વસૂલીએ છીએ. |
*ઉપર નિર્દિષ્ઠ ટકાવારી એક્સક્લુઝિવ છે અને લાગુ પડતા, જો કોઇ હોય તો, કરવેરા અને અન્ય કાનૂની કરો લેવાશે જો આવી કોઇપણ રકમ નાણા વર્ષમાં પહેલાથી ચુકવાયેલી રકમ સામેલ રહેશે.
#ઉપરના દરો અને ચાર્જ સિવાય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અને અન્ય સરકારી કરવેરા, વગેરે પ્રવર્તમાન દરે ચાર્જ કરાશે.
ડિકસ્લેઇમર:
- અહીં જણાવવામાં આવેલા દરો, ફી એકમાત્ર ICICI હોમ ફાઇનાન્સની વિવેકબુદ્ધીના આધારે સમય સમય પર ફેરફાર/પરિવર્તનને આધીન છે;
- આ ચાર્જીસ ઉપરાંત, GST, લાગુ પડતા અન્ય કરવેરા પ્રવર્તમાન દરે વસુલવામાં આવશે.
- ICICI હોમ ફાઇનાન્સ પરના ફ્લોટિંગ વ્યાજ દર ICICI હોમ ફાઇનાન્સ પ્રાઇમ લેન્ડિંગ દર (IHPLP) સાથે લિન્ક્ડ છે.
- કેલક્યુલેટરનો આશય માત્ર માર્ગદર્શન હેતુ માટે છે, તે ઓફર નથી અને તેનું પરિણામ વાસ્તવિક કરતાં અલગ હોઇ શકે છે..
eNACH Mandate Registration Process - In 5 Easy Steps!
સ્વરોજગાર ધારક લોકો માટેની હોમ લોન વિશે પૂછાતા FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
1. લોન માટે હું ક્યારે અરજી કરી શકુ છું?
તમે ઘરમાં રોકાણ કરવાનો નિર્ધાર કરો કે તે પળે જ તમે હોમ લોન માટે અરજી કરી શકો છો. અરે તમે સંપત્તિ ફાઇનલ કરો તે પહેલાં પણ. જોકે, પ્રક્રિયા શરૂ કરવા માટે તમારા હાથમાં સંપત્તિના કેટલાંક દસ્તાવેજો હોવા જરૂરી છે. વિભિન્ન પ્રકારની સંપત્તિ માટે તમારે જમા કરવા જરૂરી દસ્તાવેજોની યાદીઃ
2. મારી હોમ લોનની પરત ભરપાઇ કરવા માટે મહત્તમ લાંબી મુદ્દત કઇ છે?
તમે મહત્તમ 25 વર્ષની મુદ્દત માટે હોમ લોન લઇ શકો છો. જોકે, આ મુદ્દત 60 વર્ષ (પગારદાર વર્ગ) અથવા 70 વર્ષ (સ્વરોજગાર ધારક) અથવા તમે જે વયે નિવૃત થાવ તે, જે પણ પહેલી હોય તે, તેના કરતા વધારે લાંબી ન હોવી જોઇએ. અમારી 135+ ICICI HFC શાખાઓમાં અમે કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતોની ટીમ ધરાવીએ છીએ જે તમારી સાથે બેસીને તમને તમારા માટે અનુકૂળ પે-બેક સમયગાળો નક્કી કરવામાં મદદ કરે છે. યોગ્ય પે-બેક સમયગાળાનો નિર્ણય કરતી વખતે, તમારી આવક, વય અને વર્તમાન EMIs ને ધ્યાનમાં રાખો.
3. મારે કેટલી વાર વ્યાજ ભરવું પડશે?
તમારી હોમ લોન પર તમારે માસિક ધોરણે વ્યાજ ભરવાનું રહેશે. તમે EMI વિકલ્પને પસંદ કરી શકો છો, જ્યાં તમે દર મહિને સમાન રકમ ભરી શકો છો (EMI એટલે કે ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટોલમેન્ટ્સ) અથવા, તમે SURF વિકલ્પ અથવા સ્ટેપ અપ રિપેમેન્ટ સુવિધાને પસંદ કરી શકો છો, જ્યાં તમારી માસિક ચુકવણી સમય જતા વધતી જાય છે, જેમ તમારી આવક વધે તેમ. પહેલો વિકલ્પ ફાયદો ધરાવે છે કારણ કે જેમ તમારી આવક વધે છે, તેમ તમારા માસિક હપ્તા સરળ બની જાય છે. બીજો વિકલ્પ પણ ફાયદો ધરાવે છે, જેમ કે તમારી આવક વધે તેમ, તમે તમારી માસિક ચુકવણીને વધારી શકો છો અને આમ તમારી એકંદર મુદ્દતને ઘટાડી શકો છો.
4. જો મારી બેન્કે મારી અરજી નકારી દીધી હોય તો પણ શું મને લોન મળશે?
અમારા લાયકાતના માપદંડો ફ્લેક્સીબલ અને પૂર્ણ કરવામાં સરળ છે. અને સાથે જ અમે ખુબ ઓછા કાગળો માગીએ છીએ જે ઝડપી પ્રોસેસિંગ સુનિશ્ચિત કરે છે. તમે હોમ લોન માટે લાયક છો કે નહીં તે અમારા હોમ લોન એલિજિબિલિટી કેલક્યુલેટરથી તરત જાણી શકો છો. જો તમે હોમ લોન માટે લાયક ન હો, તેવી સ્થિતિમાં તમારી નજીક આવેલી ICICI HFC અને ICICI બેન્ક શાખાઓમાં રહેલી અમારી કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતોની ટીમ તમને તમારી લાયકાતને કેવી રીતે સુધારવી તે માટે તમને માહિતગાર કરી શકે છે. તેથી આજે જ મદદ માટે તમને જણાવો.
5. મારી લોન માટે સહ-અરજદાર કોણ બની શકે છે ?
તમારા પત્ની કે તમારા પરિવારના એકદમ નજીકના સભ્ય સહ-અરજદાર બની શકે છે. તમારા સહ-અરજદારની વય ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઇએ. તમારા સહ-અરજદાર નોકરિયાત કે કમાણી કરતા હોય તે જરૂરી નથી, તેથી તમે તમારી પત્ની તેઓ કામ ન કરતા હોય છતાં તેમને સામેલ કરી શકો છો. વાસ્તવમાં, સહ-અરજદાર તરીકે મહિલાને સામેલ કરવાથી તમારા વ્યાજ દરને ઘટાડવામાં મદદ મળે છે. જો તમારી સંપત્તિ એક કરતા વધારે માલિકી ધરાવતી હોય તો, આ જરૂરી છે કે બંને અથવા તમામ સહ-માલિકો સહ-અરજદાર બને. અમારા નિષ્ણાતોની ટીમ પાસેથી સહ-અરજદારોને કેવી રીતે અને શા માટે ઉમેરવા તે જાણવા માટે તમારી નજીકની ICICI HFC અથવા ICICI બેન્ક શાખામાં આવો.
6. ICICI હોમ ફાઇનાન્સ પાસેથી કઇ વિવિધ પ્રકારની લોન્સ હું મેળવી શકુ છું?
- હોમ લોન
અમે હાલ નિર્માણાધીન હોય, પઝેશન માટે તૈયાર, રિસેલ માટેની સંપત્તી, હજુ જેનું બાંધકામ થવાનું હોય, અને રહેઠાણ પર ફેરધિરાણ માટે હોમ લોન આપીએ છીએ. તમે સંપત્તિને ફાઇનલ કરી હોય તે પહેલાં જ હોમ લોન લઇ શકો છો. જો તમે હજુ પણ તેને શોધી રહ્યા હો તો, અમે અમારા ‘પ્રોપર્ટી સર્ચ’ ફીચરથી તમને તમારા માટે સાચું ઘર શોધવામાં તમારી મદદ કરીશું.
- અપના ઘર
એક એવી હોમ લોન જેના જીવી બીજી કોઇ નથી, અપના ઘર વિવિધ પૃષ્ઠભૂમી ધરાવતા અને આવક જૂથના લોકોને પરવડી શકે તેવી હાઉસિંગ હોમ લોન ઉપલબ્ધ કરાવે છે અને તેને સરકારની PMAY(પ્રધાન મંત્રી આવાસ યોજના)માં સામેલ કરાયેલી છે. અપના ઘર ખૂબ જ ફ્લેક્સીબલ લાયકાતના માપદંડો ધરાવે છે જેને પૂરા કરવા સરળ છે.
- જમીન માટે લોન
તમે તમારું ઘર બાંધવા માટે જમીનનો પ્લોટ ખરીદવા માટે પણ લેન્ડ લોન મેળવી શકો છો. તમારે તેના માટે એક લેખિત અંડરટેકિંગ પર સહી કરવાની રહે છે કે તમે 3 વર્ષની અંદર મકાનનું નિર્માણ પૂર્ણ કરશો.
- ઓફિસર પરિસર માટે લોન
તમે આ લોન તમારી ઓફિસ પરિસરને ખરીદવા, તેના નિર્માણ અથવા તેના વિસ્તાર માટે લઇ શકો ચો. લોનની રકમમાં સંપત્તિની ખરીદી સમયે રિનોવેશનમાં લાગનાર ખર્ચનો અંદાજ સામેલ થઇ શકે છે. જોકે, તેમાં ઔદ્યોગિક/સંસ્થાકીય સંપત્તિ સામેલ નથી. ઉદાહરણ તરીકે ફેક્ટરી/વેરહાઉસ/સ્કૂલ્સ/સંસ્થાઓ/કોલેજો, હોસ્પિટલ્સ વગેરે
- બેલેન્સ ટ્રાન્સફર
જો તમે વાર્ષિક 11%ના દરે પહેલા જ 2-3 વર્ષથી હોમ લોનના હપ્તા ચુકવી રહ્યા છો. જો તમારી હોમ લોનનું વ્યાજ 50 બેસીસ પોઇન્ટ કરતા ઉંચું છે તો, તમે તમારા EMIના ભારણને ઘટાડવા માટે ICICC HFCમાં અમારા બેલેન્સ ટ્રાન્સફર સાથે જોડાઇ શકો છો અને સ્પર્ધાત્મક વ્યાજ દરનો આનંદ માણો અને અમારા નિષ્ણાતો પાસેથી વ્યક્તિગત ધ્યાન મેળવો.
- ટોપ અપ લોન
જો તમને સંતાનોના શિક્ષણ અથવા લગ્ન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિનોવેશન્સ વગેરે માટે નાણાંકીય સહાયની જરૂર હોય તો તમે તમારી વર્તમાન હોમ લોનની સિક્યોરિટી સામે સમાન સંપત્તિ પર જ ટોપ-અપ લોન મેળવી શકો છો.
- સંપત્તિ સામે લોન
જો તમે સંપત્તિના માલિક હો, તો આ વિકલ્પની સાથે, તમે મહત્તમ 15 વર્ષ માટે સસ્તા વ્યાજ દરે સંપત્તિ સામે લોન મેળવી શકો છો.
- સંપત્તિ સામે માઇક્રો લોન
ઓછામાં ઓછી રૂપિયા 3 લાખથી માંડી 15 લાખ રૂપિયા સુધીની માઇક્રો LAP લઇ શકો છો જેને 120 મહિનામાં પરત ચુકવી શકાય છે.
- લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગ
જો તમે વ્યવસાયિક સંપત્તિ ધરાવતા હો અને તેમાંથી ભાડાની આવકની અપેક્ષા હોય તો, તમે તાત્કાલિકની જરૂરિયાતો જેવી કે, તમારા સંતાનોના લગ્ન, શિક્ષણ માટે આ ભાડાની આવકને સિક્યોરિટી અથવા કોલેટર તરીકે ઉપયોગ કરીને લોન લઇ શકો છો.
7. શું ICICI HFC મને સંપત્તિ શોધવા અને ફાઇનલ કરવામાં મદદ કરી શકે છે ?
હા, અમે હંમેશા તમારી મદદ માટેના રસ્તા શોધીએ છીએ. અમે એક વાપરવામાં સરળ એવી ઓનલાઇન હોમ સર્ચ પોર્ટલ શરૂ કરી છે જે ICICI પ્રોપર્ટી સર્ચ તરીકે ઓળખાય છે, જે તમને તમારી ઘરની ખરીદીની યાત્રામાં દરેક પગલે તમારી સહાયતા કરશે. આ સુવિધા તમને, તમારી જરૂરિયાતો અને પ્રાધાન્યતાને આધારે વેરિફાઇડ સંપત્તિઓની યાદીમાંથી તમારું આદર્શ ઘર ઓળખવામાં મદદ કરે છે. અમે સાથે જ પસંદ કરાયેલી સંપત્તિઓની અમારા સમર્પિત પ્રોપર્ટી નિષ્ણાતો સાથે સાઇટ વિઝિટની વ્યવસ્થા પણ કરીએ છીએ. વધુમાં, અમે તમને કાનૂની દસ્તાવેજીકરણ અ સંપત્તિની કિંમતની વાટાઘાટોમાં પણ સહાયતા કરીએ છીએ. .
આ વિના મૂલ્યે પાતી સેવા છે જે પહેલીવાર વેચાતી સંપત્તિ પર અપાય છે અને હાલ તે નીચેના નવ શહેરોમાં ઉપલબ્ધ છે.
- મુંબઈ
- દિલ્હી NCR
- ચેન્નઈ
- કોલકાતા
- બેંગલુરુ
- પુણે;
- લખનઉ
- હૈદરાબાદ
- કોચી
8. શું હું બંને અરજદારો અને સહ અરજદારોના નામે અલગ રીતે IT સર્ટિફિકેટ મેળવી શકુ છું?
ના, અરજદાર અને સહ-અરજદાર બંનેના નામે એક જ IT સર્ટિફિકેટ ઇશ્યૂ કરાશે કારણ કે IT નિયમો પ્રમાણે હોમ લોન માટે માત્ર એક જ સર્ટિફિકેટ ઇશ્યૂ કરી શકાય છે.
9. IT સર્ટિફિકેટ ક્યારે ઇશ્યૂ કરાય છે ?
તમે તમારી IT સર્ટિફિકેટની નકલ એપ્રિલ અથવા મે મહિનામાં મળવાની અપેક્ષા કરી શકો છો કારણ કે ફાઇનલ સર્ટિફિકેટ પ્રત્યેક નાણાં વર્ષના અંતમાં ઇશ્યૂ કરાય છે. જોકે, તમે વર્ષ દરમિયાન ગમે ત્યારે પ્રોવિઝનલ IT સર્ટિફિકેટ માટે વિનંતી કરી શકો છો.
10. આવકના પુરાવા તરીકે કયા દસ્તાવેજોને જમા કરાવી શકાય છે ?
તમે નીચે પૈકીના કોઇપણ દસ્તાવેજને ઓળખના પુરાવા તરીકે જમા કરાવી શકો છોઃ
- પાન કાર્ડ
- પાસપોર્ટ
- ભારતીય ચૂંટણી પંચ દ્વારા ઇશ્યૂ કરાયેલ ચૂંટણી ઓળખ પત્ર
- આધાર કાર્ડ હોવાનો પુરાવો
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- NREGA દ્વારા ઇશ્યૂ કરાયેલ જોબકાર્ડ જેની પર રાજ્ય સરકારના અધિકારીના હસ્તાક્ષર હોય
11. મારી પહેલાથી જ હોમ લોન ચાલતી હોય ત્યારે હું ICICI HFCમા લોન કઇ રીતે ટ્રાન્સફર કરી શકુ છું ?
તમે પહેલાથી જ હોમ લોન ધરાવો છો પણ તમે સારી ગ્રાહક સેવા, સારો વ્યાજ દર, અને ફ્લેક્સીબલ શરતોની ઇચ્છા સાથે ICICI HFCમાં જોડાવા વિચારી રહ્યા છો. અમારી પાસે બેલેન્સ ટ્રાન્સફર સુવિધા છે જે તમને તમારી હોમ લોનને એકદમ ઓછા પ્રયાસો અને સમયમાં ICICI HFCમાં ટ્રાન્સફર કરી આપશે. બેલેન્સ ટ્રાન્સફર સુવિધા ભારતના રહેવાસીઓ, પગારદાર અને સ્વરોજગારધારક બંને વર્ગના લોકો માટે ઉપલબ્ધ છે.;
12. શું મને જમીનનો પ્લોટ ખરીદી તેની પર ઘર બાંધવા માટે હોમ લોન મળી શકે છે?
વધારે વિગતો માટે અમારી પ્લોટ લોન પેજની મુલાકાત લો
13. મને સારો વ્યાજ દર કઇ રીતે મળશે ?
તમારી નજીકની ICICI HFC શાખાની મુલાકાત લેવાનો સૌથી મોટો ફાયદો વિશેષ ઓફર્સ છે. તમે અમારી શાખાઓ પર શ્રેણીબદ્ધ ઓફર્સનો આનંદ ઉઠાવી શકો છો. અમારા ઇન-હાઉસ નિષ્ણાતો તમને દરેક ઓફરના ફાયદાઓ વિગતવાર સમજાવશે, જેથી તમને ખરેખર મદદગાર સાબિત થાય તે ઓફર મેળવી શકશો. તો આજે જ ડીલ ઓફ ધ ડે મેળવવા આવો.