અમારો સંપર્ક કરો
અમે હંમેશા સાંભળીએ છીએ. તમે નીચે સંપર્ક માટે આપેલા કોઇપણ વિકલ્પનો અમારી પ્રોડક્ટ્સ, સ્કીમ્સ વિશે પૂછપરછ કરવા માટે, અમારી સેવાઓ વિશે તમારો અભિપ્રાય આપવા કે પોતાની ફરિયાદો માટે ઉપયોગ કરી શકો છો. એટલું જ નહીં તમે અમારી 135+ શાખાઓમાં રૂબરૂ જઇ શકો છો અને તમારી મદદ કરવામાં અમને આનંદ થશે.
ટૉલ ફ્રી નંબર
પ્રોડક્ટ્સ અને સેવા વિષયક પૂછપરછ માટે, અમને 1800 267 4455 પર કૉલ કરો
વર્તમાન ગ્રાહકો,
1860 120 7777 પર કૉલ કરો ઇમેલ
રજિસ્ટર્ડ કાર્યાલય
ICICI હોમ ફાઇનાન્સ કંપની લિમિટેડ
ICICI બેન્ક ટાવર
બાંદરા- કુર્લા કોમ્પલેક્સ
મુંબઈ- 400 051, ભારત
ટેલિફોન : (+91 – 22) 26531414
કોર્પોરેટ કાર્યાલય
ICICI હોમ ફાઇનાન્સ કંપની લિમિટેડ
ICICI HFC ટાવર
અંધેરી –કુર્લા રોડ
અંધેરી (પૂર્વ), મુંબઈ – 400 059
ટેલિફોન.: (+91- 22) 40093231
ફરિયાદો
તમને થયેલા અનુભવથી તમે સંતુષ્ટ નથી ?અમને જણાવો ! અમે તમારી મદદ કરવા માગીએ છીએ.
અમારી કસ્ટમર કેર ટીમ સાથે વાત કરો
અમને 1860 120 7777 પર કૉલ કરો
અમને customer.care@icicihfc.com પર ઇમેલ કરો
તમારી નજીકની ICICI HFC શાખા અથવા તો તમારી નજીકની ICICI બેન્ક એસેટ સર્વિસિંગ શાખામાં મૈત્રીપૂર્ણ ચહેરાને મળો જ્યાં અમારા કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતો તમારી મદદ માટે હાજર છે.
ફરિયાદ દાખલ કરો.
જો તમે સમાધાન સાથે સંતુષ્ટ ન હો તો, કૃપા કરીને અમારા નોડલ અધિકારીને nodal.office@icicihfc.com (Shweta Aryan) પર લખો.
અથવા
ફોર્મ ભરીને તેની ઉપર જણાવેલા સરનામે તેને કૂરિયર કરો.
ડાઉનલોડતમારી માહિતી પ્રાપ્ત થયા બાદ કામકાજના 10 દિવસના સમયગાળાની અંદર નોડલ અધિકારીનો પ્રતિભાવ પ્રાપ્ત કરો.
સારૂ સમાધાન શોધી રહ્યા છો?
જો તમને હજુ પણ સમાધાનથી સંતોષ ન થયો હોય તો, કૃપા કરીને અમારા સેવા ગુણવત્તા વિભાગના વડાને, servicehead@icicihfc.com પર લખો.
અથવા
ફોર્મ ભરીને તેની પર જણાવેલા સરનામે મોકલી આપો
તમારી માહિતી પ્રાપ્ત થયાના 10 દિવસની અંદર હેડ ઓફ સર્વિસ ક્વૉલિટીનો પ્રતિભાવ પ્રાપ્ત કરો.
ઉપર જણાવેલા પગલાંઓને અનુસર્યા છતાં તમારી સમસ્યાનું સમાધાન નથી આવ્યું ?
જો લેવલ 1,2 અને 3નું અનુસર્યા છો અને હજુ પણ તમારી સમસ્યા યથાવત છે, તો તમે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીસના નિયામક પ્રાધિકરણ, નેશનલ હાઉસિંગ બેન્કનો સમાધાન માટે સીધો જ સંપર્ક કરી શકો છો.
નેશનલ હાઉસિંગ બેન્ક,
સુપરવિઝન અને રેગ્યુલેશન વિભાગ,
(ફરિયાદ નિવારણ સેલ)
4થો માળ, કોર-5A, ઇન્ડિયા હેબિટેટ સેન્ટર,
લોધી રોડ,
નવી દિલ્હી- 110 003
આ સિવાય, ગ્રાહકો NHB વેબસાઇટ https://grids.nhbonline.org.in ઉપર ફરિયાદ નોંધાવી શકે છે અથવા રાષ્ટ્રીય ગ્રાહક સહાયતા (NCH) કેન્દ્રની વેબસાઇટ https://consumerhelpline.gov.in ઉપર ફરિયાદ નોંધાવો.